ઇસ્લામ
પાછા

94. એશ-શાર્હ

1શું અમે તમારી છાતી નથી ખોલી નાખી

2અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો

3જેણે તમારી પીઠ તોડી દીધી હતી

4અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી

5બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે

6ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે

7બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો

8અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath