પાછા
112. અલ-ઇખલાસ
1તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
2અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
3ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
4અને ન કોઇ તેની સરખામણીનું છે
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath