ઇસ્લામ
પાછા

111. અલ-મસાદ

1અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો

2ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી

3તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે

4અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે

5તેના ગળામાં કાથીનું દોરડું હશે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath