પાછા
105. અલ-ફિલ
1શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ
2શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી
3અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા
4જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા
5બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath