ઇસ્લામ
પાછા

104. અલ-હુમાઝા

1મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય

2જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય

3તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે

4કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે

5અને તને શું ખબર કે આ આગ કેવી હશે

6તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે

7જે હૃદયો પર ચઢતી જશે

8તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે

9મોટા મોટા સ્તંભોમાં

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath