ઇસ્લામ
પાછા

103. અલ-અસર

1જમાનાના સોગંદ

2નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે

3સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath