ઇસ્લામ
પાછા

102. અત-તકાથુર

1વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા

2એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા

3કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો

4કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો

5કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો

6તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો

7અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો

8ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath